Gujarat Police Constable Practice MCQ Part - 4 “ખુન કરવાની કોશિશ” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? કલમ-309 કલમ-307 કલમ-306 કલમ-308 કલમ-309 કલમ-307 કલમ-306 કલમ-308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ? હકીકતની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ હકીકતની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખેલ મહાકુંભનું વાક્ય શું છે ? ખેલશે ગુજરાત જીતશે ગુજરાત ખેલસે ભારત જીતશે ભારત રમશે ભારત જીતશે ભારત રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલશે ગુજરાત જીતશે ગુજરાત ખેલસે ભારત જીતશે ભારત રમશે ભારત જીતશે ભારત રમશે ગુજરાત જીતશે ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 15 મીટર, 4.2 મી. અને 39મી. લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલો લંબાઈનો ટુકડો કાપી શકાય ? 3 4 6 5 3 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પૃથ્વીના ક્યા ખંડ પર કોઇ દેશની માલિકી નથી ? એન્ટાર્કટિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા યુરોપ એન્ટાર્કટિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ? હીમોફીલિયા રંગ અંધત્વ અણઝાયમર સિકલ સેલ્ડ એનેમિયા હીમોફીલિયા રંગ અંધત્વ અણઝાયમર સિકલ સેલ્ડ એનેમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP