Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 415 માં વ્યાખ્યા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ચોરી
સ્ત્રીમર્યાદાનો ભંગ
ઘરફોડી
ઠગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના ક્યા બંધારણના અનુચ્છેદ થી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ-370
અનુચ્છેદ-368
અનુચ્છેદ-380
અનુચ્છેદ-359

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા ગુનામાં ઓછામાં ઓછા 5 વ્યકિત હોવા જરૂરી છે ?

ધાડ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
હુલ્લડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP