Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ?

ચોરી કરી હોય તેવા
આપેલ પૈકી એક પણ નહીં
હત્યા કર્યો હોય તેવા
આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધોમાં નાણાપંચની ભૂમિકાને દ્વારા ઓછી કરવામાં આવી છે.

ચુંટણીપંચ
ઝોનલ કાઉન્સીલો
રાજ્ય સરકાર
આયોજન પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP