ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 12 મહિના 9 મહિના 6 મહિના 3 મહિના 12 મહિના 9 મહિના 6 મહિના 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર કેદના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 340 કલમ 323 કલમ 344 કલમ 349 કલમ 340 કલમ 323 કલમ 344 કલમ 349 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 345 કલમ 317 કલમ 329 કલમ 320 કલમ 345 કલમ 317 કલમ 329 કલમ 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 201 કલમ 216 કલમ 210 કલમ 222 કલમ 201 કલમ 216 કલમ 210 કલમ 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેંગ રેપ (સામૂહિક બળાત્કાર) કઈ કલમ હેઠળ ગુનો છે ? કલમ 376-ડી કલમ 376-બી કલમ 376-સી કલમ 376-એ કલમ 376-ડી કલમ 376-બી કલમ 376-સી કલમ 376-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP