Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC - 498-ક મુજબ ત્રાસ એટલે પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરિક ત્રાસ પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરિક ત્રાસ પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 6 4 5 7 6 4 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. સિંહ વાઘ નીલગાય કાળિયાર સિંહ વાઘ નીલગાય કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સરોજિની નાયડુ નરસિંહ મહેતા રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સરોજિની નાયડુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP