Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 498 – ક મુજબ ત્રાસ એટલે ? ફક્ત શારીરિક ત્રાસ પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હાડકામા ફ્રેક્ચર જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ? સિસ્મોગ્રાફ એક્સ-રે કેમીયોથેરાપી સોનોગ્રાફી સિસ્મોગ્રાફ એક્સ-રે કેમીયોથેરાપી સોનોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પુરાતત્ત્વ સ્થળ 'લાખાબાવળ' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતના માસ્ટર ઓફ રોસ્ટર કોને કહેવામાં આવે છે ? દેશના વડાપ્રધાન આપેલ તમામ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા દેશના રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન આપેલ તમામ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા દેશના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ? કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય. કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય. કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વહીવટી ટ્રિબ્યુનલોની વહીવટી ન્યાયપંચો અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 343 B 343 A 323 A 324 A 343 B 343 A 323 A 324 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP