કાયદો (Law) IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ? 5 વર્ષ 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ? લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલે લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP