કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામાયણ યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ‘વેલ્થ ટેક્સ'નો પ્રસ્તાવ મૂક્યો છે ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 8 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ? ભારત-અમેરિકા ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-રશિયા ભારત-અમેરિકા ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP