ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ?

ભદ્રાવતી
રાઉરકેલ્લા
વિશાખાપટનમ
ભીલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ?

ભાબર
નીલગિરી
મલબાર
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ?

72.50 પૂર્વ રેખાંશ
92.50 પૂર્વ રેખાંશ
62.50 પૂર્વ રેખાંશ
82.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના
નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP