Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ?

30 જૂન
31 ડિસેમ્બર
31 માર્ચ
30 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો'

ગજનું ૨જ કરવું
રજનું ગજ કરવું
રોકકળ કરવી
બુમરાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP