કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ISRO દ્વારા આદિત્ય-1.1 મિશન ક્યા વર્ષે લોન્ચ કરવામાં આવશે ? 2022 2025 2024 2023 2022 2025 2024 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લૉન્ચ કરશે ? વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોમ્સ યોજના શરૂ કરી ? સિક્કિમ જમ્મુ કાશ્મીર લદાખ આસામ સિક્કિમ જમ્મુ કાશ્મીર લદાખ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ પેંગોલિન દિવસ કયારે મનાવાય છે ? ફેબ્રુઆરીનો બીજો શનિવાર ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરીનો પ્રથમ સોમવાર ફેબ્રુઆરીનો પ્રથમ શનિવાર ફેબ્રુઆરીનો બીજો શનિવાર ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરીનો પ્રથમ સોમવાર ફેબ્રુઆરીનો પ્રથમ શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT કાનપુર IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT કાનપુર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ (World Neglected Tropical Diseases Day) ક્યારે મનાવાય છે ? 1 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી 31 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી 31 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP