વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દુરવર્તી શિક્ષણ અને દૂરવર્તી ઉપચાર ઉપરાંત ઈસરો (ISRO) દ્વારા બીજા કયા સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ? ગ્રામ પુસ્તકાલય માળખું પથદર્શક સેવાઓ જળ સંસાધન માહિતી ગ્રામ સંસાધન કેન્દ્ર ગ્રામ પુસ્તકાલય માળખું પથદર્શક સેવાઓ જળ સંસાધન માહિતી ગ્રામ સંસાધન કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ? સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના કયા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ(CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ? શિવશંકર મેનન શ્યામ શરણ લલિત માનસિંગ અરૂંધતી ઘોષ શિવશંકર મેનન શ્યામ શરણ લલિત માનસિંગ અરૂંધતી ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આણંદ ખાતેની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1962 1963 1965 1967 1962 1963 1965 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP