વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર માટેના ઈસરો (ISRO) ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે ? લ્યુનાર મિશન-2 રોવર લેન્ડર-2 ચંદ્રયાન-2 ચંદ્રયાન-3 લ્યુનાર મિશન-2 રોવર લેન્ડર-2 ચંદ્રયાન-2 ચંદ્રયાન-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?(i) માહિતી પ્રસારણ(ii) સંદેશા વ્યવહાર(iii)વનીકરણનો ખ્યાલ(iv)હવામાનનો ખ્યાલ ii, iii અને iv માત્ર iii i,ii અને iv i અને ii ii, iii અને iv માત્ર iii i,ii અને iv i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી (IITM)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? પુના ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ પુના ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ? સ્પેસ એક્સ સ્પેસ જેટ સ્ક્રેમસેટ સ્ક્રેમજેટ સ્પેસ એક્સ સ્પેસ જેટ સ્ક્રેમસેટ સ્ક્રેમજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? મછલીપટ્ટનમ પણજી સાઉથ બરન દ્વીપ પારાદ્વીપ મછલીપટ્ટનમ પણજી સાઉથ બરન દ્વીપ પારાદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP