કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? રેમસેટ રેડસેટ શ્રીશક્તિસેટ ભાસ્કર રેમસેટ રેડસેટ શ્રીશક્તિસેટ ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2032 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2032 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? રાજકોટ સુરત GIFT સિટી ધોલેરા સર રાજકોટ સુરત GIFT સિટી ધોલેરા સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો કેટલ પાર્ક એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટેગ્રેટેડ રિસર્ચ ઓન લાઈવ સ્ટોક એન્ડ એનિમલ સાયન્સીજ (AIIRLAS) કયા બનાવવામાં આવ્યો ? કાનપુર, ઉત્તર પ્રદેશ ઓંગુલ, આંધ્ર પ્રદેશ હુબલી, કર્ણાટક સેલમ, તમિલનાડુ કાનપુર, ઉત્તર પ્રદેશ ઓંગુલ, આંધ્ર પ્રદેશ હુબલી, કર્ણાટક સેલમ, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? જીવનસેવા એપ CO-WIN પોર્ટલ ઈ-સંપદા એપ મેરા કોવિડ કેન્દ્ર જીવનસેવા એપ CO-WIN પોર્ટલ ઈ-સંપદા એપ મેરા કોવિડ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP