કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ? 1. ચંદ્રયાન-3 2. આદિત્ય-L13. ડેટા રીલે સેટેલાઈટ 1,2,3 માત્ર 2,3 માત્ર 1,2 માત્ર 1,3 1,2,3 માત્ર 2,3 માત્ર 1,2 માત્ર 1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ 'સી-વિજિલ-21' ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? ત્રીજી છઠ્ઠી પ્રથમ બીજી ત્રીજી છઠ્ઠી પ્રથમ બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં 43મો કોકબોરોક દિવસ મનાવાયો. 'કોકબોરોક' શું છે ? ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની આદિવાસી જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડીશા બિહાર છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડીશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 95મો 75મો 87મો 85મો 95મો 75મો 87મો 85મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP