વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ? 20 22 21 19 20 22 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "કેપ્ચા" (Captcha) ___ માટે વપરાય છે. છબીઓ લેવા બૉટ્સની ચકાસણી માટે સ્ટેગ્નોગ્રાફી પાસવર્ડ એન્ક્રિપ્ટીગ છબીઓ લેવા બૉટ્સની ચકાસણી માટે સ્ટેગ્નોગ્રાફી પાસવર્ડ એન્ક્રિપ્ટીગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 280 બિલિયન ટન 320 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન 280 બિલિયન ટન 320 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે "અપ્સરા" નો સંબંધ કોની સાથે છે ? અણુ રિએક્ટર મિસાઈલ રોકેટ કુત્રિમ ઉપગ્રહ અણુ રિએક્ટર મિસાઈલ રોકેટ કુત્રિમ ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના – 1 ઉપગ્રહ વિશે નીચેના પૈકી કયું વિધાન /વિધાનો સાચા છે ? તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ બંને તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટિગ્રેટેડ ચિપ્સ (I.C)નો શોધક કોણ હતો ? જે.એસ.કિલ્બિ જોન મોસલે જે.ડબલ્યુ.ન્યૂમેન ડબલ્યુ ઈલિયટ જે.એસ.કિલ્બિ જોન મોસલે જે.ડબલ્યુ.ન્યૂમેન ડબલ્યુ ઈલિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP