કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ISROએ PSLV-C54 રોકેટથી ક્યો ઉપગ્રહ લૉન્ચ કર્યો ? EOS-06 એક પણ નહીં આપેલ બંને ઓશનસેટ-3 EOS-06 એક પણ નહીં આપેલ બંને ઓશનસેટ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘નસીમ અલ બહર' અભ્યાસનું આયોજન કર્યું હતું ? UAE બાંગ્લાદેશ ઓમાન માલદીવ UAE બાંગ્લાદેશ ઓમાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ રાયપુર ઈન્ફાલ ગોધરા ભોપાલ રાયપુર ઈન્ફાલ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ડાયરેક્ટર જનરલ ઓફ ઑડિટની ભૂમિકા બનાવનાર પ્રથમ રાજય ક્યું છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) CITES COP19એ ક્યા પ્રાણીની સ્થિતિને ડાઉનગ્રેડ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો ? ચિત્તા સ્નો લેપર્ડ એશિયાટિક સિંહ દક્ષિણી સફેદ ગેંડા ચિત્તા સ્નો લેપર્ડ એશિયાટિક સિંહ દક્ષિણી સફેદ ગેંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP