કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે 'શુક્ર મિશન’ (Venus Mission) ___ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1965 1999 1975 1988 1965 1999 1975 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ 5G ટેકનોલોજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં દર વર્ષે ‘આતંકવાદ વિરોધી દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 મે 24 મે 22 મે 23 મે 21 મે 24 મે 22 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશોએ NATOમાં સામેલ થવા માટે અરજી કરી છે ? આપેલ બંને ફિનલેન્ડ આપેલ પૈકી એક પણ નહીં સ્વીડન આપેલ બંને ફિનલેન્ડ આપેલ પૈકી એક પણ નહીં સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP