કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ 2000ની કઈ કલમ અંતર્ગત 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ? કલમ 32B કલમ 74B કલમ 69A કલમ 65A કલમ 32B કલમ 74B કલમ 69A કલમ 65A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? આપેલ તમામ સર્ફિંગ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સર્ફિંગ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં છત્તીસગઢમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે ? 19 35 45 30 19 35 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેન્ટ્રલ એક્સાઈઝ દિવસ ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ વનવિસ્તાર ધરાવતા દેશોમાં કેટલામાં ક્રમે છે ? 8મા 12મા 15મા 10મા 8મા 12મા 15મા 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP