કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) પણજી (ગોવા) કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) પણજી (ગોવા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 20 લાખ ગ્રામીણ પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ક્યા રાજ્યને વર્લ્ડ બેંક પાસેથી લોન મળી ? કેરળ બિહાર કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ બિહાર કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ? 15 માર્ચથી 30 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ખેલ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? કેરળ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? પ્રથમ બીજો ત્રીજો ચોથો પ્રથમ બીજો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) IIT મદ્રાસ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ઈન્ટરનેશનલ કેમ્પસ સ્થાપશે ? કતાર UAE ઈજિપ્ત તાંજાનિયા કતાર UAE ઈજિપ્ત તાંજાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP