કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કઈ જગ્યાએ સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRAનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરાવ્યું છે ? ગાંધીનગર મુંબઈ વારાણસી જામનગર ગાંધીનગર મુંબઈ વારાણસી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ અકસ્માત દિવસ' અથવા તો 'માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? નવેમ્બર માસનો ત્રીજો રવિવાર 15 નવેમ્બર 17 નવેમ્બર નવેમ્બર માસનો બીજો રવિવાર નવેમ્બર માસનો ત્રીજો રવિવાર 15 નવેમ્બર 17 નવેમ્બર નવેમ્બર માસનો બીજો રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો દેશ G7 નો સભ્યદેશ નથી ? રશિયા ઇટાલી ફ્રાંસ યુ.કે. રશિયા ઇટાલી ફ્રાંસ યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પેપરલેસ ઈ-બોર્ડિંગ સેવા શરૂ કરનારૂં દેશનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ભૂમિ દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ટારબોલ'(Tarball) શું છે ? બ્રાઉન કાર્બન અવકાશીય પદાર્થ નવી શોધાયેલી દવા અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ બ્રાઉન કાર્બન અવકાશીય પદાર્થ નવી શોધાયેલી દવા અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP