કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા રાજ્યમાં આવેલી છે ? કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચારધામ હાઈવે પ્રોજેક્ટની શરૂઆત વડાપ્રધાનશ્રીએ કયા વર્ષમાં કરી હતી ? 2017 2018 2016 2015 2017 2018 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 'વર્ડ ઓફ ધ યર 2020' તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? સેનેટાઈઝર ક્વોરન્ટાઈન માસ્ક લોકડાઉન સેનેટાઈઝર ક્વોરન્ટાઈન માસ્ક લોકડાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ભાવનગર સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'વેઅર અ માસ્ક' અભિયાન ક્યાં યોજવામાં આવ્યું છે ? નવી દિલ્હી હૈદરાબાદ કોલકાતા આમાંથી એક પણ નહિ નવી દિલ્હી હૈદરાબાદ કોલકાતા આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ખગોળીય ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ સાધવા કયા દેશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? રશિયા સ્પેન બ્રાઝિલ ઇઝરાયેલ રશિયા સ્પેન બ્રાઝિલ ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP