કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા શહેરમાં આવેલી છે ?

પુણે
જામનગર
બેંગાલુરુ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ?

શિયાળુ પાક
જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો
જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો
જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતમાં કિસાન સર્વોદય યોજના લૉન્ચ કરી. યોજનાના પ્રથમ તબક્કામાં કયા કયા જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
i. જુનાગઢ
ii. ગીર સોમનાથ
iii. દાહોદ

માત્ર i & iii
આપેલ તમામ
માત્ર ii & iii
માત્ર i & ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
DRIP -2 પ્રોજેક્ટનો અમલ કયા વર્ષ દરમિયાન કરવામાં આવશે ?

વર્ષ 2020થી 2028 વચ્ચે
વર્ષ 2020થી 2030 વચ્ચે
વર્ષ 2020થી 2025 વચ્ચે
વર્ષ 2022થી 2025 વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ?

29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ
49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ
39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ
19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં અમેરિકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર' તરીકે કોને જાહેર કર્યા ?

વ્લાદિમીર પુનિત
કમલા હેરિસ
જો બિડન
જો બિડન અને કમલા હેરિસ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP