GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ (IUCN) ના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ અનુસાર નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. લુપ્ત – એવી પ્રજાતિઓ કે જેઓના આખરી જીવ પણ મૃત્યુ પામ્યું હોય.
2. જંગલી લુપ્ત (Extinct in the Wild) – એવી પ્રજાતિઓ કે જેઓના જીવ ફક્ત બંધનાવસ્થામાં ટકી રહ્યાં હોય.
3. નિર્બળ (Vulnerable) – છેલ્લા 10 વર્ષોમાં વસ્તીમાં 50% કરતાં વધારે ઘટાડો.
4. ગંભીર રીતે જોખમમાં મૂકાયેલા – 250 પુખ્ત જીવો કરતાં ઓછું વસ્તી કદ

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાજેતરમાં ભારતીય સૈન્યનું નીચેના પૈકી કયું લાંબા સમયથી સેવાઓ આપતું સંરક્ષણ સરંજામ સેવાઓમાંથી નિવૃત્ત (decommissioned) કરવામાં આવ્યું ?
1. કેટાપલ્ટ બંદુકો (Catapult Guns)
2. ટેમ્પેલા મોર્ટાર (Tampella Mortars)
3. હાવીટ્ઝર બંદુકો (Howitzer Guns)
4. થાર મોર્ટાર (Thar Mortars)

1, 2, 3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન સેન્દ્રીય પદાર્થના ઉત્પાદનના દરને ___ કહે છે.

ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity)
ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity)
કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity)
કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતનો નીચેના પૈકીનો કયો રેલ્વે ઝોન ભારતનો સંપૂર્ણ રીતે વીજળીકૃત કરેલો રેલ્વે ઝોન તરીકે જાણીતો છે ?

પૂર્વ મધ્ય રેલ્વે
ઉત્તર મધ્ય રેલ્વે
દક્ષિણ મધ્ય રેલ્વે
પશ્ચિમ મધ્ય રેલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP