કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કોગ્રેસનું આયોજન ક્યા કરાશે ? પેરિસ લંડન નવી દિલ્હી અબુ ધાબી પેરિસ લંડન નવી દિલ્હી અબુ ધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ કેમ્પેઈનનું આયોજન ક્યા કરાયું હતું ? લિસ્બન પ્રાગ પેરિસ બર્લિન લિસ્બન પ્રાગ પેરિસ બર્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 101મો 125મો 127મો 88મો 101મો 125મો 127મો 88મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ખાદ્ય પ્રવાસન ફિલ્મ કૃષિ ખાદ્ય પ્રવાસન ફિલ્મ કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. એક પણ નહીં આપેલ બંને MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. એક પણ નહીં આપેલ બંને MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહમાં બે દિવસીય લવન્ડર ઉત્સવનું આયોજન કરાયું હતું ? લદાખ ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ લદાખ ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP