કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ?

કર્ણાટક
હરિયાણા
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ?

આંધ્રપ્રદેશ
તમિલનાડુ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ નીતિ શરૂ કરનારું પ્રથમ પૂર્વોત્તર રાજ્ય ક્યું છે ?

મેઘાલય
સિક્કિમ
નાગાલેન્ડ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ?

ઓસ્ટ્રેલિયા
ફિઝી
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP