Talati Practice MCQ Part - 6
એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

3/10
1/30
3/20
3/40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે.

પ્રસરણ
ઉચ્છવાસ
આસૃતિ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈલ્બર્ટ બિલનો હેતુ શો હતો ?

હથિયારબંધી કાયદો લાગુ કરવો
રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ
ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત
ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ફાઈલને કમ્પ્રેસ્ડ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ?

ERP
Netbeans
Winzip
Cobian

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ?

મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે.
ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે.
ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે.
ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP