સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જોસેફ સિરિલ બામફોર્ડ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ? એલેક્ઝાન્ડર બેલ એડિસન બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન એલેક્ઝાન્ડર બેલ એડિસન બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 39.37 39 39.5 38.8 39.37 39 39.5 38.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે ? તીતીઘોડો કાચબો ગરોળી મનુષ્ય તીતીઘોડો કાચબો ગરોળી મનુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? તાંબુ કાચ સોનું ચાંદી તાંબુ કાચ સોનું ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સિલ્વર લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP