કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ Jimexની 5મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ?

બ્રિટન
ઓસ્ટ્રેલિયા
જાપાન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ?

રોહિત શર્મા
શિખર ધવન
વિરાટ કોહલી
એમ.એસ. ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકને એસીમેટ્રિક ઓર્ગેનોકેટાલિસીસના વિકાસ બદલ વર્ષ 2021નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ એનાયત કરાયો છે ?

આપેલ બંને
એક પણ નહીં
ડેવિડ મેકમિલન
બેન્ઝામિન લિસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ?

કોલકાતા નાઈટ રાઈડર્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ
મુંબઈ ઈન્ડિયન્સ
રોયલ ચેલેન્જર બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારની સત્તાવાર પર્યટન એપ ___ લોન્ચ કરી.

દેખો મેરી દિલ્હી
રિસ્પોન્સિબલ ટુરિજમ
ગો દિલ્હી
મેક માય દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ?

શ્રીલંકા
નેપાળ
બાંગ્લાદેશ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP