કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો ? AMUL SBI NABARD RBI AMUL SBI NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, ભારત સમગ્ર દુનિયામાં ___ સૌથી મોટો વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ બની ગયો છે. બીજો ચોથો ત્રીજો પાંચમો બીજો ચોથો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતે ક્યા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? સાઉદી અરેબિયા ઓસ્ટ્રેલિયા UAE શ્રીલંકા સાઉદી અરેબિયા ઓસ્ટ્રેલિયા UAE શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટીફીકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યુ ? શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ? SEBI ઈન્કમટેક્ષ વિભાગ RBI CBIC SEBI ઈન્કમટેક્ષ વિભાગ RBI CBIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વન ઓશન સમિટ (એક મહાસાગર શિખર સંમેલન)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ફ્રાન્સ ભારત જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ભારત જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP