Talati Practice MCQ Part - 1
JPEG ફાઈલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઈલ માટે થાય છે ?

ઈન્ટરનેટ ફાઈલ
એક્સેલ ફાઈલ
ટેક્સ્ડ ફાઈલ
પિક્ચર ફાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

કાવેરી
મહાનદી
કૃષ્ણા
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી માનસિંહજી રાણા
શ્રી કલ્યાણજી મહેતા
શ્રી નિત્યાનંદ કાનૂનગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP