ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી મહારાષ્ટ્ર ગોવા આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટોર્ની જનરલનું નામ જણાવો. મુકુલ રોહતગી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી જી. રામસ્વામી મુકુલ રોહતગી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી જી. રામસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુન્શી ડો. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુન્શી ડો. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 88મા 85મા 89મા 87મા 88મા 85મા 89મા 87મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP