વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો.

K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે.
આપેલ બંને
તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રોકેટયાન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ
આપેલ પૈકી કોઈ નહીં
ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ
ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય.

1 જાન્યુઆરી, 1995 પહેલા
1 જાન્યુઆરી, 1963 પહેલા
1 જાન્યુઆરી, 1998 પહેલા
1 જાન્યુઆરી, 1967 પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
''Indomitable Spirit" (ઈનડોમિટેબલ સ્પિરીટના લેખક કોણ છે ?

એમએસ સ્વામીનાથન
હોમી ભાભા
ડો.એ.પી.જે. અબ્દુલ કલામ
સી.વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું.

મછલીપટ્ટનમ
વિશાખાપટ્ટનમ
ચેન્નાઈ
પારાદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP