કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? કપ્પા આલ્ફા બીટા ડેલ્ટા પ્લસ કપ્પા આલ્ફા બીટા ડેલ્ટા પ્લસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યા આવેલી છે ? પુણે મુંબઈ વડોદરા અમદાવાદ પુણે મુંબઈ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની ? શાંતિ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નારાયણ બિઝનેસ સ્કૂલ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નારાયણ બિઝનેસ સ્કૂલ રાય બિઝનેસ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ હોકી બેડમિન્ટન ચેસ શૂટિંગ હોકી બેડમિન્ટન ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ? કન્નડ ઉડિયા મલયાલમ બંગાળી કન્નડ ઉડિયા મલયાલમ બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP