GSSSB Bin Sachivalay Mock Test 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.KM 5, IP 8, GS 11, EV 14, ___ BX 17 CY 17 BY 17 CY 18 BX 17 CY 17 BY 17 CY 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ? જોટાણા ખેરાલુ સતલાસણા વિસનગર જોટાણા ખેરાલુ સતલાસણા વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે ? 750 600 850 500 750 600 850 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા ચાર્ટર એક્ટ અંતર્ગત મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતનો કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરી દેવામાં આવી ? ચાર્ટર એક્ટ 1853 ચાર્ટર એક્ટ 1813 ચાર્ટર એક્ટ 1833 એક પણ નહિ ચાર્ટર એક્ટ 1853 ચાર્ટર એક્ટ 1813 ચાર્ટર એક્ટ 1833 એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગાફ પર આપેલા એલાઈમેન્ટ દૂર કરવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ થાય છે ? Ctrl + M Ctrl + Q Ctrl + R Ctrl + U Ctrl + M Ctrl + Q Ctrl + R Ctrl + U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કોની ચૂંટણીમાં નોટા (NOTA) ની જોગવાઇ લાગુ પડતી નથી ? રાષ્ટ્રપતિ આપેલ બંને ઉપરાષ્ટ્રપતિ એક પણ નહીં રાષ્ટ્રપતિ આપેલ બંને ઉપરાષ્ટ્રપતિ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP