કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ ગણેશીલાલે એગ્રિ ચેટબોટ અમા KrushAI લૉન્ચ કર્યું ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
પ.બંગાળ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા સ્થળે 2જી ભારતીય ચોખા (Rice) કોંગ્રસેનું ઉદ્ઘાટન કર્યું ?

કટક
પુરી
ભુવનેશ્વર
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
સેફર ઈન્ટરનેટ દિવસ (SID) ક્યારે મનાવાય છે ?

ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે
ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP