કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી KUDSIT કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, સ્થિરતા અને ઊર્જા સહયોગને મજબૂત કરવા માટે કઈ એજન્સી / સંગઠન સાથે વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી કરી છે ? NSG BIMSTEC IEA OECD NSG BIMSTEC IEA OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં બર્ડ ફલુનો સ્ટ્રેઈન H5N8 પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાયો હોય તેવો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? ભારત રશિયા અમેરિકા ચીન ભારત રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 128 A 125 A 132 124 A 128 A 125 A 132 124 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP