કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં KVICએ ક્યા રાજયમાં 'તુસર રેશમ ધાગા ઉત્પાદન કેન્દ્ર'ની સ્થાપના કરી છે ?

પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સાયબર સુરક્ષા માટે એડવાન્સ્ડ અમલીકરણ કાર્યક્રમ શરૂ કરવા માટે ક્યા સંગઠને ‘સિમ્પલીલર્ન’ અને NPCI સાથે ભાગીદારી કરી ?

NIT તિરુચિરાપલ્લી
NIT વારંગલ
IIT મદ્રાસ
IIIT બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દર્દી સલામતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

16 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજાજી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

બિહાર
હિમાચલ પ્રદેશ
સિક્કિમ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ?

મલેશિયા
બાંગ્લાદેશ
ચીન
બર્મૂડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP