કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા લૉન્ચ કરવામાં આવી ?

કોહિમા
નોઈડા
ગાઝિયાબાદ
ગુવાહાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?

કથક
ભરતનાટ્યમ
મોહીનીઅટ્ટમ
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશના ચાંગ'ઈ -લુનાર પ્રોબને ચંદ્રની સપાટી પર પાણીનો પ્રથમ ઓન સાઈટ પુરાવો મળ્યો ?

જાપાન
ફ્રાંસ
રશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP