કમ્પ્યુટર (Computer)
LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ ?
કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં એનીમેશન ઇફેક્ટ આપવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
MS Excel 2003 માં બનાવેલ ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું આપી શકાય છે ?
કમ્પ્યુટર (Computer)
ડેટા એક્સેસ હેડને એક પ્લેટરથી બીજી પ્લેટરમાં ડેટા સર્ચ કરવા માટે લાગતા સમયને ___ કહે છે.