યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન- દસ્તાવેજો (Land Record)ની સહેલાઇથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવવું લક્ષ્યાંક રાખે છે ? વિશ્વગ્રામ જીવસ્વાન (GSWAN) સ્વાગત (Swagat) ઈ-ધરા (E-Dhara) વિશ્વગ્રામ જીવસ્વાન (GSWAN) સ્વાગત (Swagat) ઈ-ધરા (E-Dhara) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે. સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ લંચ પ્રોગ્રામ સ્કુલ યુનિટી પ્રોગ્રામ સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ લંચ પ્રોગ્રામ સ્કુલ યુનિટી પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ ? 2005 2014 2004 2000 2005 2014 2004 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ? વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ. પી. એમ. સી.) નું પૂરું નામ જણાવો. એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP