સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

ડીઝલ એન્જિન - રૂડોલ્ફ ડીઝલ
ટેલિવિઝન - સેમ્યુઅલ મોર્સ
ડાયનામાઈટ - આલ્ફ્રેડ નોબલ
ક્ષ-કિરણો - રોન્ટેજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો.

કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ
માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન
ટેલિગ્રાફ - ગેલેલિયો
સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP