વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ (IGMDP)કઈ સાલમાં સફળ જાહેર કરીને અટકાવવામાં આવ્યો ? 2008 2006 2010 2012 2008 2006 2010 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતાં 2G, 3G અને 4G જેવાં શબ્દોમાં "G" નો અર્થ શું થાય છે ? ગ્રાઉન્ડ કવરેજ જનરેશન ગુગલ ગ્રેવીટેશન ગ્રાઉન્ડ કવરેજ જનરેશન ગુગલ ગ્રેવીટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યુટરની મેમરી બાબતે ખરા વિધાનો પસંદ કરો. સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. આપેલ પૈકી કોઈ નહીં RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. આપેલ બંને સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. આપેલ પૈકી કોઈ નહીં RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? ઈન્દિરા ગાંધી અવિનાશ ચંદર ડૉ.કલામ અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી અવિનાશ ચંદર ડૉ.કલામ અટલબિહારી વાજપેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું વડુંમથક ક્યાં આવેલું છે ? પુના બેંગલુરુ રાંચી શીમલા પુના બેંગલુરુ રાંચી શીમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP