કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્ર સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના કેટલા ટકાની ભાગીદારી IPOના માધ્યમથી વેચવાની જાહેરાત કરી ? 5% 10% 15% 20% 5% 10% 15% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? કતાર સાઉદી અરેબિયા ચીન ઓસ્ટ્રેલિયા કતાર સાઉદી અરેબિયા ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) એશિયાના સૌથી મોટા બાયો-CNG પ્લાન્ટની સ્થાપના ક્યા કરાશે ? ભોપાલ ઈન્દોર લખનઉ હૈદરાબાદ ભોપાલ ઈન્દોર લખનઉ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ આપેલ બંને ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ આપેલ બંને ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી.અનંત નાગેશ્વરન અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે ? વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2030-31 વર્ષ 2025-26 વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2030-31 વર્ષ 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વીપક્ષીય વાયુસેના અભ્યાસ 'ઈસ્ટર્ન બ્રિજ-VI'નું આયોજન કર્યુ હતું ? ઈઝરાયેલ ઓમાન સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈઝરાયેલ ઓમાન સાઉદી અરેબિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP