કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ? અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ભારત અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દાવિન્ચી મિશન (Deep Atmosphere Venus Investigation of Noble gases, Chemistry and Itnaging Mission)કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? Space X NASA ISRO ESA Space X NASA ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ? ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ACB 14400' નામની એપ લૉન્ચ કરી ? આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષા અભ્યાસ ‘એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું હતું ? ચીન કઝાકિસ્તાન ઈરાન મોંગોલિયા ચીન કઝાકિસ્તાન ઈરાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP