કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ? રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેબિનેટ સચિવ કોણ છે ? રાકેશ ચંદ્રચૂડ અનુપમ મિશ્રા રાજીવ ગૌબા અજિત દોવાલ રાકેશ ચંદ્રચૂડ અનુપમ મિશ્રા રાજીવ ગૌબા અજિત દોવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI સેફ્ટી અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યું, તેનું નામ જણાવો. UPI ચલેગા UPI Secure UPI જરૂરી હૈ UPI સુરક્ષા UPI ચલેગા UPI Secure UPI જરૂરી હૈ UPI સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Climate Change and Sustainability Women-Led Development Digital Transformation in Emerging Economies Global Economic Recovery Climate Change and Sustainability Women-Led Development Digital Transformation in Emerging Economies Global Economic Recovery ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે ‘ડૉ.APJ અબ્દુલ કલામ : મેમોરીઝ નેવર ડાય' પુસ્તકનું વિમોચન કર્યું ? નવી દિલ્હી રામેશ્વરમ્ મુંબઈ શિલોંગ નવી દિલ્હી રામેશ્વરમ્ મુંબઈ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ? ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP