એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Make hay ___ the sun shines. whyle unless while where whyle unless while where ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કોઈ ચોક્કસ તારીખે ધંધાના હિસાબી ચોપડા મુજબની બેંક સિલ્ક અને બેંક પાસબુક મુજબની સિલક સરખી ન હોય ત્યારે ___ તૈયાર કરવામાં આવે છે. બેંક સિલક મેળ રોકડ પ્રવાહ પત્રક ભંડોળ પ્રવાહ પત્રક રોકડ સિલક મેળ બેંક સિલક મેળ રોકડ પ્રવાહ પત્રક ભંડોળ પ્રવાહ પત્રક રોકડ સિલક મેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જનની સુરક્ષા યોજના (JYS) અન્વયે કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે ? 100% 50% 80% કોઈ સહાય આપવામાં આવતી નથી. 100% 50% 80% કોઈ સહાય આપવામાં આવતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતના હાલના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ શ્રી શશીકાંત શર્મા બીજો કયો હોદ્દો ધરાવે છે ? સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ આપેલ પૈકી એકપણ નહીં સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વસ્તુ વિકલન ___ તરીકે ઓળખાય છે. ઈજારો વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ગિફન વસ્તુ ઈજારો વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ગિફન વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 3/2, 7/2, 11/2, 15/2 ___એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત (d) કેટલો છે ? 3/2 3 2 4 3/2 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP