એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Make the correct spelling for the underlined word.The land lord gave him notice to quit and deliver up the house and apurtanences appurtainances appurtenances appurtenences appurtanences appurtainances appurtenances appurtenences appurtanences ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ 'ઉશનસ'નું મૂળ નામ જણાવો. ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઈ પંડ્યા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઈ પંડ્યા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? દસ એકપણ સાચું નથી અગિયાર નવ દસ એકપણ સાચું નથી અગિયાર નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ હરીન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. બોરસદ જુનાગઢ રાજપીપળા ભાવનગર બોરસદ જુનાગઢ રાજપીપળા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. સરખા રોકેલી મૂડીના ઉંમરના ઉપાડના સરખા રોકેલી મૂડીના ઉંમરના ઉપાડના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP