GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે.
તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી.

ફેડરીક ટેલરે
જ્યોર્જ આર. ટેરી
પીટર એફ. ડ્રકરે
હેનરી ફેયોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બન્ને
રોકડ દ્વારા
રોકડ સિવાયના અવેજ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP