કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે MeitY-National Science Foundation (NSF) રિસર્ચ સહયોગ માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતનું ક્યું રાજ્ય જાતિ આધારિત સર્વે કરી રહ્યું છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? પાલિતાના સિદ્ધપુર જેપુરા ભરૂચ પાલિતાના સિદ્ધપુર જેપુરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મુંબઈની કઈ સંસ્થાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) મુંબઈમાં પરિવર્તિત કરાશે ? હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે ક્યા દેશ પાસેથી સ્પાઈક નોન-લાઈન ઓફ સાઈટ (NLOS) મિસાઈલ મેળવી ? રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કયા રાજ્યે વિદેશી પ્રવાસીઓને નાણાકીય સહાયતા કરવા માટે ‘શુભયાત્રા’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP